સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
 
What are you looking for?

સ્માર્ટ મીટર્સ કેવી રીતે કામ કરે છે?

 

સ્માર્ટ મીટર્સ તમે કેટલા ગેસ અને વિજળી વાપરો છો, અને તેનો કેટલો ખર્ચો થાય છે તે માપે છે, આ ડેટા 9માહિતી0 તમારા માટે એક હાથવગુ સ્ક્રીન ઉપર લગભગ સાચા સમયમાં તે 9ડિસ્પ્લે કરે છે0 બતાવે છે. તે યંત્રવત મીટર રીડિગ્સ પણ તમારા એનર્જી 9ઉર્જા0 સપ્લાયરને ઓછામાં ઓછું મહિને એકવાર મોકલાવે છે. જેથી તમને ચોકકસ બીલ્સ મળે, અટકળે તારવેલા નહી.

 સ્માર્ટ મીટર્સ કેવી રીતે કામ કરે છે?

સ્માર્ટ મીટર પધ્ધતિ અને સરંજામ

 

જયારે તમારો એનર્જી 9ઉર્જા0 સપ્લાયર તમારું સ્માર્ટ મીટર ફિટ કરશે 9સ્થાપશે0, ત્યારે તમને બે કે ત્રણ વસ્તુઓ મળશેઃ


 
gas
electricity
 
comms hub
smart meter display
 
 

સ્માર્ટ ગેસ તથા વિજળીના મીટરો – તમારા ચાલુ મીટરની જગ્યાએ એક સ્માર્ટ મીટર ડિસ્પ્લે – આ તમે તમારો એનર્જી 9ઉર્જા0 નો વપરાશ જોઇ શકો તે માટે સહેલાઇથી ઉંચકી, ફેરવી શકાય તેવું છે.

આ મીટર્સ પોતાના સંચાર કેન્દ્ર સહિત આવે છે. જેથી તેઓ બધા જ વાયરલેસ મીટર રીડિંગ્સને સાચવી લે છે. આમાનાં કંઇનો અને તમારા એનર્જી 9ઉર્જા0 સપ્લાયર પાસે તે ફિટ કરાવવાનો 9સ્થાપવાનો0કોઇ ખર્ચો નથી.

ડિસ્પ્લે સ્ક્રીન શું બતાવે છે?

 

સ્માર્ટ મીટર ડિસ્પ્લે ઉપર, તમે ચોખ્ખુ જોઇ શકો કે :

  • તમે લગભગ સાચા સમયમાં કેટલી એનર્જી
  • 9ઉર્જા0 વાપરો છો છેલ્લા કલાકમા
  • 9ઉર્જા0 વાપરો છો છેલ્લા કલાકમાં, અઠવાડીયામાં અને મહિનામાં કેટલી એનર્જી વપરાઇ 9અને તેની કિંમત0
  • વિજળી માટે લગભગ સાચા સમયમાં અને ગેસ માટે દર અડધે કલાકે અપડેટ.

પ્રી પે મીટર્સ માટે આ એ પણ બતાવશે કે :

તમે લગભગ સાચા સમયમાં કેટલી એનર્જી 9ઉર્જા0 વાપરો છો છેલ્લા કલાકમાં, અઠવાડીયામાં અને મહિનામાં કેટલી એનર્જી વપરાઇ 9અને તેની કિંમત0 તમારો વિજળીનો ઉપયોગ ઉંચો, મધ્યમ કે નીચો છે. વિજળી માટે લગભગ સાચા સમયમાં અને ગેસ માટે દર અડધે કલાકે અપડેટ.


 

સ્માર્ટ મીટર્સ અને વાયરલેસ સિસ્ટમ (તાર વિનાની પધ્ધતિ)

 

તમારા ઘરની અંદર સ્માર્ટ મીટર્સ તેમનું પોતાનું સુરક્ષિત, વાયરલેસ નેટવર્ક, રેડિયો વેઇવસ 9તરંગો0 દ્વારા વાપરે છે, એમ જ જેમ મોબાઇલ ફોન કે ટીવી કરે છે 9એ તમારૂ વાઇફાઇ નહી વાપરે અને એની પાસેથી કામ લેવા તમને ઘરમાં વાઇફાઇની જરૂર નહી પડે0 સ્માર્ટ સંચાર કેન્દ્ર જે તમારા સ્માર્ટ મીટર્સની સાથે આવે છે. પધ્ધતિને તમારા ઘરની બહાર પોતાના જેવા જ વાયરલેસ નેટવર્ક સાથે જોડશે. આ નેટવર્ક ધ ન્યુ ડેટા એન્ડ કોમ્યુનીકેશન કંપની, જે એનર્જી રેગ્યુલેટર 9વ્યવસ્થિત કામ આપનારૂ કરવાના0 ઓફજેમની દેખરેખ નીચે ચાલે છે, સ્માર્ટ મીટર ડેટા 9માહિતી0 ખાનગી અને સુરક્ષીત રાખવા માટે નવા સખત / 9સખત નવા?0 કાયદાઓ અને સંહિતાની વિધિ 9કોડ ઓફ પ્રેકટિસ0 છે.

 

કયો ડેટા (માહિતી) લવાય છે અને તેનો ઉપયોગ કમ થાય છે?

 

સ્માર્ટ મીટર્સ તમે કેટલી એનર્જી (ઉર્જા) વાપરી છે તેની માહિતી સંઘરે છે, પણ તમારી વ્યકિતગત માહિતી નહી. તમારી એનર્જી 9ઉર્જા0 નો વપરાશ તમે જોઇ શકો એ માટે સ્ક્રીન પર દેખાડવામાં આવે છે, જેનો તમારા એનર્જી (ઉર્જા) સપ્લાયર સાથે ભાગ પાડવામાં આવે છે. અને જેને મીટર રીડિગ્સ મોકલવામાં આવે છે.

એનર્જી (ઉર્જા) નેટવર્ક ચલાવનારા પણ આ માહિતી જોઇ શકે છે. પણ ફકત અનામી રીતે. આ એટલા માટે કે તેઓ એનર્જી 9ઉર્જા0 ના વપરાશ વિશે વધુ સમજણ મેળવી શકે, વિજળી ચાલી જવાનાં વખતે સહી પગલા ભરી શકે અને બ્રિટનની એનર્જી 9ઉર્જા0 ની જરૂરીયાતો વધારે સારી રીતે યોજી શકે.

 

તમે હંમેશા સુરક્ષીત છો અને તાબામાં છો

 

તમારા એનર્જી (ઉર્જા) વપરાશની જે માહિતી તમારું સ્માર્ટ મીટર પકડે છે એનું કાયદેસ દઢ સંરક્ષણ છે. એના પર તમારૂં નિયંત્રણ છે, તમારા આ નકકી કરવાનાં હક સહિત તમારૂં સ્માર્ટ મીટર કેટલી વાર તમારા એનર્જી (ઉર્જા) સપ્લાયરને માહિતી મોકલે છે. (માસિક ઓછામાં ઓછું છે, રોજનું કે અડધા કલાકનું વૈકલ્પિક છે) બીજા સંગઠનો સાથે ડેટા (માહિતીની) લેણદેણ કરવી કે નહી, જેમ કે ભાવની સરખામણી કરતી સાઇટસ, તમારો સપ્લાયર તમારા મીટર રીડિગ્સ વહેચાણ અને વેપારની લેણદેણ માટે ઉપયોગ કરી શકે કે નહી.