સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
1

૧. તમારા એનર્જી સપ્લાયરને પુછો

તમારા એનર્જી સપ્લાયરનો સંપર્ક કરો અથવા એમના સમયપત્રક અને યોજનાઓની વધુ જાણકારી માટે એમની વેબસાઇટ પર જાઓ. બ્રિટેનમાં ૨૦૨૦ સુધીમાં બધા માટે સ્માર્ટ મીટર્સ આપવા અને સ્થાપવાની જવાબદારી ગેસ અને વિજળી સપ્લાયર્સની છે. નિશ્ચીત સપ્લાયર્સની માહિતી તમને અહી મળશે:


તમારો એનર્જી સપ્લાયર શું કરી રહ્યો છે તે જુઓ.

2

ર. દિવસ અને સમય નક્કી કરો

જયારે તમાર એનર્જી સપ્લાયર તમારું સ્માર્ટ મીટર સ્થાપવા તૈયાર હશે ત્યારેએ તમને સમય નક્કી કરવા ફોન અથવા ઇમેઇલ કરશે.

 ૩

૩. તમારા સપ્લાયરને મીટર ફિટ કરવા (સ્થાપવા) અંદર આવવા દો.

એક તાલીમ પામેલો સ્થાપક તમારા ઘરે આવીને તમારૂ સ્માર્ટ મીટર સ્થી જશે. તમને કોઇ ખર્ચો નહી થાય.

સ્થાપનાની વિધિ બાબત વધુ જાણકારી મેળવો.

 ૪.

૪. તમારી એનર્જીનું નિયંત્રણ શરૂ કરી દો.

સ્થાપનાની વિધિ પતી જાય, પછી તમારો તાલીમ પામેલો સ્થાપક તમારૂ સ્માર્ટ મીટર કેમ કામ કરે છે તે બતાવી શકશે અને કોઇ પણ પ્રશ્નનો જવાબ આપી શકશે.

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે?

બસ.

તે પછી, તમે સ્માર્ટ મીટર હોવાના ફાયદા માણી શકવા તૈયાર હશો. તમ જોઇ શકશો કે લગભગ સાચા સમયમાં તમે કેટલી એનર્જી (ઉર્જા) વાપરો છો, અને તેની કિંમત તમને પાઉડસ અને પેન્સમાં કેટલી પડે છે.


તમારા માટેના ફાયદાઓ