સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

સ્માર્ટ મીટર્સ અને મકાનમાલીક

મકાનમાલીક તરીકે, સ્માર્ટ મીટર્સ તમને ફાયદો કરી શકે, ખાસ કરીને જો બીલ્સ તમને પોતાને મળતા હોય, તમે જે ભાડુ લેતા હો એમાં જો ગેસ અને વિજળી સમાવિષ્ટ હોય, તમે ચોખ્ખુ જોઇ શકશો કે તમારા ભાડુતો કેટલુ વાપરે છે અને તેનો ખર્ચો કેટલો થાય છે.

તમારા ભાડુતોને પણ સ્માર્ટ મીટર્સથી ફાયદો થઇ શકે.

સ્માર્ટ મીટર્સ તમારા ભાડુતને પણ મદદરૂપ થઇ શકે, ખાસ કરીને જો તેઓ બીલ્સ ભરતા હોય, તેઓને હંમેશા ખબર રહેશે આંચકો લાગ્યા વગર કે તેઓ કેટલાના દેવાદાર છે અને તેઓ બીલ્સના ભાગલા વધુ સહેલાઇથી કરી શકશે.

સ્માર્ટ મીટર્સ દરેક ઘરને પ્રસ્તુત થઇ રહયું છે

બીલ ભરનારા ભાડુતોને સ્માર્ટ મીટર સ્થાપવા માટે તમારી પરવાનગી લેવાની જરૂર નહી પડે. નેશનલ રોલઆઉટના ભાગ તરીકે તેઓ એકના હકદાર છે. છતાં પણ, સ્માર્ટ મીટર્સથી તમને બન્નેને ફાયદો છે એટલે તમે જો એક સ્થપાવવા રાજી હો તો તમારા ભાડુતોને તે જણાવવું એ સારો વિચાર છે.