સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

સ્માર્ટ મીટર્સ અને નાના વેપારો

10 થી ઓછા કર્મચારીઓ વાળા નાના વેપારો, અથવા તેના ફુલ ટાઇમ ઇક્વિવેલંટ, સ્માર્ટ મીટર માટે યોગ્ય હોઈ શકે છે.

જો તમારો વેપાર અલગ ગેસ અથવા વીજળી મીટર ધરાવતો હોય તો કદાચ તમે સ્માર્ટ મીટરમાં અપગ્રેડ કરી શકશો. ઘરમાંથી ચાલતા વેપારોને હજુ પણ સ્માર્ટ મીટર મળી શકે છે કારણ કે બધા ઘરોને તે આપવામાં આવશે.

નાના વેપારો માટે તફાવતો

નેશનલ સ્માર્ટ મીટર રોલઆઉટ ગ્રેટ બ્રિટનમાં દરેક ઘરને કોઈપણ વધારાના ખર્ચ વિના એક સ્માર્ટ મીટર આપશે. તમારા એનર્જી સપ્લાયર તમને કહી શકશે કે તમારો વેપાર પણ આના માટે યોગ્ય છે કે કેમ. તમારા ઊર્જા વપરાશ સહિતના પરિબળોના આધારે દરેક સપ્લાયરના જરાક જુદા માપદંડ હોય છે.

એક વેપાર તરીકે, તમારી પાસેથી તમારા અપગ્રેડના અમુક હિસ્સા કે ભાગ માટે ફી વસૂલવામાં આવી શકે છે. દાખલા તરીકે, તમારે ઈન્સ્ટોલેશન માટે પૈસા ચૂકવવા પડી શકે છે. તમારા સપ્લાયર તમને કોઈપણ ખર્ચ વિશે અગાઉથી જણાવશે

સ્માર્ટ મીટર્સ મેળવવું

સ્માર્ટ મીટર મેળવવા માટે તમારે તમારા એનર્જી સપ્લાયરનો સંપર્ક કરવો પડશે. સ્માર્ટ મીટર્સ સ્થાપવાની એનર્જી સપ્લાયર્સની યોજનાઓ વિશે વધુ જાણકારી અહીં મળી શકશે:

તમારો એનર્જી સપ્લાયર શું કરે છે તેની તપાસ કરો.