સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
 
What are you looking for?

બધાને સાથે લેવા

અમે બધાને સ્માર્ટ મીટર્સ માટે 'હા' કહેવાનો ઉત્સાહ અને વિશ્વાસ દેવા માંગીએ છીએ. અમે ખાત્રી કરીશું કે બધાંને જાણ હોય કે તેમના સ્માર્ટ મીટર્સ કેમ વાપરવા અને તેમના ફાયદાઓ સમજવા.

તમને થતા ફાયદાઓ

અમે એ શા માટે કરી રહ્યા છીએ

અમને જોઇએ છે કે ગ્રાહકોને ચોકકસ એનર્જી બીલ્સ મળે. સ્માર્ટ મીટર્સથી એનર્જી માટે પણ જેમ બીજી વસ્તુઓ માટે આપણે પૈસા આપીએ છીએ તેમજ અપાશે, જેમ કે સુપર માર્કેટનું શોપીંગ, અમે એમ પણ માનીએ છીએ કે સ્માર્ટ મીટર્સમાં ગ્રેઇટ બ્રિટેનને એક વિશ્વાસપાત્ર, સુરક્ષીત એનર્જી સપ્લાય રચવા મદદરૂપ થવાની શકિત છે.

(ઉંચી કક્ષાએ ચડાવવામાં) અપગ્રેડમાં અમારી ભૂમિકા

જયારે અમારું કામ બધા સુધી આ સંદેશ ફેલાવવાનો છે. અમારી ખાસ ફરજ ઓછી આવકવાળા, ભદ્ય / નબળા, અને પ્રી પે ગ્રાહકોને સ્માર્ટ મીટરનો ફાયદો મળે તેની ખાત્રી કરવાનો છે.

એકંદરે અમારૂ ધ્યેય છે:

  • ગ્રાહકની સજાગતા અને સમજણ વધારવા
  • સ્માર્ટ મીટર્સમાં ગ્રાહકનો વિશ્વાસ બાંધવો
  • વધુ ભેદ્ય / નબળા ગ્રાહકોને સ્માર્ટ મીટર્સના ફાયદાઓ પ્રત્યક્ષ કરવામાં મદદ કરવી
  • નાના વેપારોને, જયાં પડતર અસરકારક હોય, ટેકો આપવો