સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

કાનૂની માહિતી

કૃપા કરીને અમારી વેબસાઇટની અંગ્રેજી આવૃત્તિ પર અમારી વેબસાઇટની અદ્યતન નિયમો અને શરતો જુઓ.

વેબસાઇટની નિયમો અને શરતો

ગુગલ એનાલીટીકસ

તમે Smartenergygb.org. નો કેવો ઉપયોગ કરો છો તેની માહિતી એકઠી કરવા ગુગલ એનાલીટીકસ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. આ અમે એટલે કરીએ છીએ કે જેથી સાઈટનો ઉપયોગ કરનારાઓની જરૂરિયાત સંતોષી શકાય છે કે નહિ તેની ખાતરી થાય તથા અમને તેમાં સુધારો કરવામાં મદદ મળે. ગુગલ એનાલીટીકસ નીચેના વિષે માહિતી સ્ટોર કરે છે:

  • તમે Smartenergygb.org ઉપર જે પેઈઝની મુલાકાત લો છો - Smartenergygb.org ના દરેક પેઇઝ ઉપર તમે કેટલો સમય ગાળો છો.
  • તમને અમારી વેબસાઈટ કેવી રીતે મળી.
  • તમે જયારે સાઈટની મૂલાકાત લેતા હો છો ત્યારે શાની ઉપર ક્લિક કરો છો.

અમેં તમારી અંગત માહિતી (એટલે કે તમારું નામ અથવા સરનામું) એકઠું કરતા નથી કે સંગ્રહ કરતા નથી જેથી આ માહિતીનો તમે કોણ છો તે ઓળખવા માટે ઉપયોગ કરી શકાય.

અમે ગુગલને અમારો એનાલીટીક ડેટા વાપરવા કે એકબીજાને વહેચવાની પરવાનગી આપતા નથી.

તમે ગુગલ એનાલીટીકસ કુકીસમાં વિકલ્પ આપી શકો છો.અમારો પરિચયરૂપ સંદેશ.

તમે જયારે પ્રથમ વખત Smartenergygb.org. ની મુલાકાત લો ત્યારે તમને પોપ-અપ સ્વાગત સંદેશ જોવા મળશે. અમે કુકીને સ્ટોર કરીશું જેથી તમારું કોમ્પુટર જાણે કે તમે આ સાઈટ જોઈ છે અને જાણશે કે ફરી વખત બતાવવાની નથી.

યુ-ટ્યુબ વિડીઓઝ

સાઈટના કેટલાક પેઇઝ ઉપર અમે વિડીયો આપવા માટે યુ-ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ. તમે જયારે આ પેઇઝમાના કોઈ પેઇઝની મુલાકાત લો ત્યારે યુ-ટ્યુબ કુકી સેટ કરે છે.

તમારા બ્રાઉઝર ઉપર સેટિંગ એક્ટીવેટ કરીને, જે તમને બધી કે અમુક કુકીઓનું સેટિંગ નકારવાની પરવાનગી આપે છે, તેના દ્વારા તમે નીચે દેખાતી કોઈપણ કુકીની સ્વીકૃતિ નકારી શકો છો. કુકીને ડિસેબલ કરવાના માર્ગદશન માટે વેબ સાઈટ www.allaboutcookies.org જુઓ . સિવાય કે તમે તમારું બ્રાઉઝર સેટિંગ એડજેસ્ટ કર્યું હશે જેથી તે કુકી નકારી શકે, અમારી સીસ્ટમ તમે જયારે સાઈટ વિઝીટ કરશો ત્યારે કુકીઝ આપશે.