સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

કોણ શું કરી રહ્યા છે

સ્માર્ટ મીટર્સની સ્થાપના કરવી. એક નવી વાયરલેસ કમ્યુનીકેશન્સ ગ્રીડ 9તાર વગરની સંચાર વ્યવસ્થાવાળી ગ્રીડ0 તૈયાર કરવી. ખાત્રી કરવી કે બધાને ફાયદાઓ મળે છે. ખાસ કરીને ભેદ્ય / નબળા લોકોને, ઘણી સંસ્થાઓ છે, ઉપરાંત નવા કાયદા કાનુન અને ધોરણો. અહીં બધી જવાબદારીઓના સંક્ષીપ્ત ભાગલાઓ:

એનર્જી સપ્લાયર્સ સ્માર્ટ મીટર્સ પુરા પાડશે અને સ્થાપશે (ફિટ કરશે)

સ્માર્ટ મીટર્સ આપવાની અને સ્થાપવાની જવાબદારી એનર્જી સપ્લાયરની છે. કોડ ઓફ પ્રેકટિસ (એસએમઆઇસીઓપી) માં લખાયેલા નીતિ-નિયમોનું પાલન કરવા તેઓ બંધાયેલા છે, સ્માર્ટ મીટર્સ કેવી રીતે કામ કરે છે અને તેની માહિતી કેમ નિયંત્રિત કરવી એની લોકોને જાણકારી હોય એ વાતની ખાત્રી કરવાના સમાવેશ સાથે, તેમણે એ પણ ખાત્રી રાખવી પડે કે તેમણે આપેલા સ્માર્ટ મીટર્સ સરકારી ધોરણોને મળે છે – ધ સ્માર્ટ મીટરિંગ ટેકનીકલ સ્ટેનડર્ડસ (સ્મેટસ)

તમારો એનર્જી સપ્લાયર શું કરી રહ્યો છે?

સ્માર્ટ મીટર રોલઆઉટના ભાગ તરીકે એનર્જી સપ્લાયર્સ હાલમાં શું કરી રહ્યા છે તેની વધુ જાણકારી અહીંથી મળશેઃ

એનર્જી સપ્લાયર્સ