સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

રોલ આઉટના તબક્કાઓ (રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍માર્ટ મીટર્સ બહાર પાડવાના તબક્કા)

યોજાયેલા રોલઆઉટના (સ્માર્ટ મીટર્સ બહાર પાડવાના) બે તબકકા છે. પ્રારંભિક તબકકો થશે પાયાનો તબકકો. બીજો થશે સ્થાપનાનો તબકકો. બન્ને સમય આ થશે

પાયાનો તબક્કો : સરકાર શું કરી રહી છે

સરકાર, બધી જ પ્રાથમિક ભૂમિકા તૈયાર છે તેની ખાત્રી કરવામાં કેન્દ્રીત છે. સપ્લાયર્સ, પધ્ધતિઓ, અને નેટવર્કસ બધા બંધાઇ અને તપાસાઇ રહ્યા છે. તેઓ ઉર્જા 9એનર્જી0 ઉદ્યોગ, ગ્રાહક, જૂથો અને બીજાઓ સાથે કામ કરી રહ્યા છેઃ

  • તેઓ ઉર્જા (એનર્જી) ઉદ્યોગ, ગ્રાહક, જૂથો અને બીજાઓ સાથે કામ કરી રહ્યા છેઃ નિયમબધ્ધ અને ઉદ્યોગી / વ્યાપારી ચોકઠું તૈયાર કરવા બધી જરૂરી સંસ્થાઓને ઉભી કરાવવી અને ચાલુ કરાવવી / દોડતી કરાવવી.
  • મુખ્ય સ્થાપનાનો તબક્કો શરૂ કરવા જરૂરી આધાર-માળખાની યોજના કરવી

પાયાનો તબક્કો એનર્જી સપ્લાયર્સ શું કરશે

ગેસ અને વિજળીના સપ્લાયર્સ હાલમાં :

  • સ્થાપકોને ઓફજેમ દ્વારા બનાવેલ ધોરણોને મળવાની તાલીમ આપી રહ્યા છે.
  • ખાત્રી કરી રહયા છે કે તેમની આંતરીક પધ્ધતિ સ્માર્ટ મીટર ડેટા (માહિતિ) સાથે કામ પાડી શકે
  • અજમાયશ અને ચકાસણી માટે સ્થાપનાઓ કરવી (દોડાવવી) એ ખાત્રી કરવા કે તેમના ગ્રાહકોને સ્થાપના પછી સૌથી સરસ અનુભવ મળે

અમુક સપ્લાયર્સ અગાઉથી જ વહેલી પેઢીના સ્માર્ટ મીટર્સ સ્થાપી રહ્યા છે.

એનર્જી સપ્લાયર્સ

સ્થાપનાનો તબક્કો : ૨૦૧૬-૨૦૨૦

સ્માર્ટ મીટર્સની સ્થાપના કરવા માટે બધા સપ્લાયર્સની અલગ અલગ યોજનાઓ હોય છે. પણ તેમણે સરકારના સમાવેશક સમય મર્યાદા અને લક્ષ્યની સાથે મળવું પડશે. ધ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ કલાઇમેટ ચેઇન્જ અને રેગ્યુલેઇટર 9વ્યવસ્થાપક0 ઓફજેમ, એમના અમલીકરણનું સર્વ-સામાન્ય નિરિક્ષણ કરશે તથા પ્રગતિ પર દેખરેખ રાખશે.

સ્થાપનાના તબક્કા માટેનું પ્રક્ષેપ / ધારેલી યોજના

સરકારએ અપેક્ષા રાખે છે કે સ્માર્ટ મીટર્સની સ્થાપનાઓ :

  • ૨૦૧૬ માં તીવ્ર રીતે વધશે, જયારે બધા છેલ્લા સામાન્ય ધોરણો લાગુ થશે.
  • પરિણામે ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગાળામાં ૨૦ મીલીયન મીટર્સ સ્થપાશ
  • ૨૦૧૯ માં આ ટોચે પહોંચશે અને ૨૦૨૦ માં પુરી થશ

પ્રૌદ્યોગિકીકારકોને કારણે અલગ અલગ પ્રકારના ઘરો અને રહેઠાણોમાં અલગ અલગ સમયે સ્થાપનાઓ થશે.

તમે સ્માર્ટ મીટર મળવાની અપેક્ષા કયારની રાખી શકો તેની માહિતી મેળવો.