સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
 ૧

૧. એમના તરફથી એમના એનર્જી સપ્લાયરને પુછો

તમે જેની મદદ કરી રહ્યા છો તેનું સ્માર્ટ મીટર આપવા અને સ્થાપવાની જવાબદારી તેમના એનર્જી સપ્લાયરની છે. તમે એ વ્યકિતની રૂચી નોંધાવવા તેમનો સીધો સંપર્ક કરી શકો છો. પણ તમે ફોન કરો ત્યારે ખાતા ધારક (એકાઉન્ટ હોલ્ડર) ની હાજરી જરૂરી રહેશે.

તમારો એનર્જી સપ્લાયર શું કરે છે તેની તપાસ કરો.

 ર.

ર. દિવસ અને સમય નક્કી કરો

તમે સ્માર્ટ મીટરની સ્થાપના માટે એનર્જી સપ્લાયર સાથે સમય પણ નક્કી કરી શકો છો પણ તમે વાત કરો ત્યારે ફરી, ખાતાધારક (એકાઉન્ટ હોલ્ડર) તમારી સાથે હોવો જોઇએ.

 ૩.

૩. સપ્લાયર મીટર સ્થાપવા માટે આવે છે

એક તાલીમ પામેલો સથાપક, તેમના એનર્જી સપ્લાયર તરફથી તેમના ઘરે આવીને તેમનું સ્માર્ટ મીટર સ્થાપી જશે, જરૂર હોય તો તમે એમને અંદર આવવા દઇ શકો.

સ્થાપનાની વિધિ બાબત વધુ જાણકારી મેળવો

 ૪.

૪. તમે જે વ્યકિતની મદદ કરી રહ્યા છો એ હવે તેમની એનર્જી (ઉર્જા) નો કાબુ લઇ શકે.

સ્થાપનાની વિધિ પતી જાય, પછી તાલીમ પામેલો સ્થાપક, તમે મદદ કરી રહ્યા છો એ વ્યકિતને બતાવી શકે કે તેમનું સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને કોઇ પ્રશ્નોનો જવાબ આપી શકે.

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે?

બસ

હવે જે વ્યકિતની તમે મદદ કરી છે તે સ્માર્ટ મીટરના ફાયદાઓ માણવાની શરૂઆત કરી શકશે. /p>

તમારા માટેના ફાયદાઓ