સ્માર્ટ મીટર કોને મળી શકે
નેશનલ રોલઆઉટના ભાગ તરીકે બ્રિટેનનાં દરેક ઘરને સ્માર્ટ મીટર મળી શકે. તમારો એનર્જી સપ્લાયર વગર કોઇ વધારાના ખર્ચે તમારા ઘરમાં એ સ્થાપી આપશે. જો તમે બીલ ભરનારા ખાતા ધારક હો તો તમને યંત્રવત રીતે તેનો હક છે.
તમને આ જાણવાની જરૂર પડશે જો તમેઃ
સ્માર્ટ મીટર્સ અને મકાનમાલીક
ઇગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેઇલ્સના દરેક ઘરને સ્માર્ટ મીટરનો હક છે. પણ તમે તે તો જ માંગી શકો જો તમે ગેસ અને વિજળીના બીલ પર મુખ્ય ખાતા ધારક હો.
ગેસ મીટર મેળવવું
ગેસ મીટર મેળવવા માટે તમારે તમારા એનર્જી સપ્લાયરનો સંપર્ક કરવો પડશે. સ્માર્ટ મીટર્સ સ્થાપવાની એનર્જી સપ્લાયરની યોજનાઓ વિશે વધુ જાણકારી અહીં મળી શકશે.