સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

કોણ શું કરી રહ્યા છે

સ્માર્ટ મીટર્સની સ્થાપના કરવી. એક નવી વાયરલેસ કમ્યુનીકેશન્સ ગ્રીડ 9તાર વગરની સંચાર વ્યવસ્થાવાળી ગ્રીડ0 તૈયાર કરવી. ખાત્રી કરવી કે બધાને ફાયદાઓ મળે છે. ખાસ કરીને ભેદ્ય / નબળા લોકોને, ઘણી સંસ્થાઓ છે, ઉપરાંત નવા કાયદા કાનુન અને ધોરણો. અહીં બધી જવાબદારીઓના સંક્ષીપ્ત ભાગલાઓ:

ડેટા કમ્યુનિકેશન્સ કંપની ડેટા (માહિતી) ના આધારમાળખા પર દેખરેખ રાખે છે

ધ ડેટા કમ્યુનીકેશન્સ કંપની, સંચાર વ્યવસ્થાની આધારસામગ્રી, જે સ્માર્ટ મીટર ડેટા (માહિતી) સંભાળે છે, તે ઉપલબ્ધ કરે છે તેઓ ખાત્રી કરે છે કે સ્માર્ટ મીટર્સ ચોકકસ બીલ્સની ખાત્રી કરવા સાચી જાણકારી મોકલે છે. તેઓ ઓફજેમ દ્વારા સંચાલીત છે અને આપમેળે કોઇ ગ્રાહક-માહિતી નહી સંઘરે.

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે?

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે તેની વધુ જાણકારી અહીંથી મળશે.

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે?