સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો
 
What are you looking for?

કોણ શું કરી રહ્યા છે

સ્માર્ટ મીટર્સની સ્થાપના કરવી. એક નવી વાયરલેસ કમ્યુનીકેશન્સ ગ્રીડ 9તાર વગરની સંચાર વ્યવસ્થાવાળી ગ્રીડ0 તૈયાર કરવી. ખાત્રી કરવી કે બધાને ફાયદાઓ મળે છે. ખાસ કરીને ભેદ્ય / નબળા લોકોને, ઘણી સંસ્થાઓ છે, ઉપરાંત નવા કાયદા કાનુન અને ધોરણો. અહીં બધી જવાબદારીઓના સંક્ષીપ્ત ભાગલાઓ:

ઓફજેમ ધોરણો બનાવે છે અને તેમને લાગુ કરે છે / તેમનું પાલન કરાવે છે.

ધ એનર્જી રેગ્યુલેઇટર ઓફજેમ, ગ્રાહકો પાયાના તબકકા દરમ્યાન, સ્થાપનાના તબકકા દરમ્યાન અને તેથીયે કયાંયે આગળ સુરક્ષિત છે. તેની ખાત્રી કરવા જવાબદાર છે. તેઓ ખાત્રી કરશે કે એનર્જી સપ્લાયર્સ સ્માર્ટ મીટરીંગ ઇન્સ્ટોલેશન કોડ ઓફ પ્રેકટીસ 9એસએમઆઇસીઓપી0 માં બનાવેલા ધોરણોને વળગી રહે છે. તેઓ સ્માર્ટ એનર્જી કોડના શાસન માટે પણ જવાબદાર છે. જે ધ ડેરા કમ્યુનીકેશનન્સ કંપની, એનર્જી સપ્લાયર્સ અને નેટવર્ક ઓપરેટરોને સાઇન કર્યા છે.

રોલઆઉટના (સ્માર્ટ મીટર્સ બહાર પાડવાનો) તબક્કાઓ

સ્માર્ટ મીટર રોલઆઉટના (સ્માર્ટ મીટર્સ બહાર પાડવાના) તબક્કાઓ વિશે વધુ માહિતી અહીંથી મળશે:

રોલ આઉટ વિશે