તમારા માટે ફાયદા
સ્માર્ટ મીટર્સનો તમને કોઇ ખર્ચો થતો નથી અને તમારા એનર્જી સપ્લાયર તરફથી તે વગર પૈસે સ્થપાશે.
તમને હંમેશા ખબર રહેશે કે તમે કેટલાના દેવાદાર છો.
સ્માર્ટ મીટર્સ એટલે અટકળના બીલનો અંત. હવે મીટર વાંચવુ નહી પડે. કે તમારૂ બીલ અંદાજા ઉપરથી બનાવવું નહી પડે. હવેથી અજાણ્યા લોકો મીટર વાંચવા તમારે ઘરે નહી આવે. એકવાર તમારૂ સ્માર્ટ મીટર હોય, પછી તમને તમારા એનર્જી 9ઉર્જા0 સપ્લાયર તરફથી ફકત ચોકકસ બીલ્સ મળશે, જેમ તમને તમારા ફોન બીલ મળે છે.
સ્માર્ટ મીટર્સ તમને પૈસા બચાવવામાં મદદ કરે છે.
સહેલાઇથી સમજાય એવો પોર્ટેબલ ડિસ્પ્લે 9સહેલાઇથી ઉંચકી, ફેરવી શકાય તેવો પ્રદર્શન પડદો0 એટલે એક કે તમે યથાર્થ 9ચોકકસ0 રીતે જોઇ શકો કે તમે લગભગ સાચા સમયમાં તમારા ગેસ અને વિજળી પર પાઉડસ અને પેન્સમાં કેટલુ ખર્ચી રહ્યા છો. આનો અર્થ એ કે તમે તારવી શકો છો કે કયા ઓજારો સૌથી વધુ એનર્જી 9ઉર્જા0 ઠાંસે છે. અથવા છોકરાઓને બતાવી શકો કે તેઓનું બતીઓ બંધ કરવાનું યાદ રાખવાથી કેટલો ફેર પડે છે.
બદલવું સહેલુ બનશે.
એક વખત સ્માર્ટ મીટર્સનું રાષ્ટ્રીય માળખું સ્થપાઇ જાય, પછી ફેરબદલ વધુ ઝડપી અને સરળ બની જશે – અને તમને જરૂરી સૌથી સારા સોદા માટેની જાણકારી મળવી પણ. પાવર કટ થાય તો પણ એનર્જી સપ્લાયર્સ વધારે જલ્દીથી પ્રતિક્રિયા