કયુ સ્માર્ટ મીટર નથી
તમારા ઘરમાં તમારી એનર્જીનો વપરાશ નિયત્રીત કરવા મદદ કરનારું કોઇ સાધન અગાઉથી હશે. તે સ્માર્ટ મીટર છે કે નહી એ જાણવાની સૌથી સહેલી રીત છે છે કે જો તમારે મીટર રીડિગ કે અટકળના રીડિગ હવે ન લેવા પડતા હોય,
નીચેનું કોષ્ટક બે પ્રકારના મુખ્ય સાધનો જે ત્યાં બહાર હય છે. બતાવે છે જે કયારેક સ્માર્ટ મીટર સાથે ગુંચવણ ઉપજાવે – સ્માર્ટ થર્મોસ્ટૈટસ અને એનર્જી મોનિટર્સ
ખાસ ફેરફાર છેઃ
આ તમારા વાયફાય સાથે કનેકટ થાય છે જેથી તમે તમારા સ્માર્ટ ફોન વડે રીમોટલી 9રીમોટ વડે, દુરથી0 તમારૂ હીટિંગ અને ગરમ પાણી નિયંત્રિત કરી શકો.
ખાસ ફેરફાર છેઃ
સ્માર્ટ થર્મોસ્ટૈટસ | સ્માર્ટ મીટર્સ |
તમારૂ થર્મોસ્ટૈટ રીમોટલી (દુરથી) નિયંત્રીત કરો. | તમારા ગેસ અને વિજળીના વપરાશની તાકીદ રાખે. |
તમે વાસ્તવમાં કેટલુ ખર્ચો છો તે નહી બતાવે, છતાં એક અંદાજ આપી શકે. | પાઉડસ અને પેન્સમાં, લગભગ સાચા સમયમાં તમે કેટલી એનર્જી વાપરો છો તે બતાવે. |
તમારા હીટિંગના એકંદર વપરાશની તાકીદ રાખે. | બધા જ ઓજારોમાં એકંદરે એનર્જીના (ઉર્જાના) વપરાશની તાકીદ રાખે. |
ઘણીવાર ખરીદવામાં અને સ્થાપવામાં ખર્ચો થાય. | તમને કોઇ ખર્ચો ન થાય અને સ્થાપના મફત છે. |
વાયફાયની જરૂર પડે. | વાયફાયને કનેકટ કરવાની જરૂર ન પડે. |
એનર્જી મોનિટર્સ
આ સરળ હાથમાં પકડી શકાય અથવા ટેબલ ઉપર રાખી શકાય એવા સાધનો છે જે તમે સાચા સમયમાં કેટલી વિજળી વાપરો છો તેનો અંદાજ આપે.
ખાસ ફેરફારો છેઃ
એનર્જી મોનિટર્સ | સ્માર્ટ મીટર્સ |
લગભગ સાચા સમયમાં તમારી વિજળીના વપરાશની તાકીદ રાખે (મોટેભાગે આ ગેસ નથી માપતા) | લગભગ સાચા સમયમાં તમારી વિજળીના વપરાશની તાકીદ રાખે |
તમારા એનર્જી સપ્લાયરને કોઇ જાણકારી નથી મોકલતા | તમારા એનર્જી (ઉર્જા) સપ્લાયરને વાયરલેસ રીતે રીડિગ્સ મોકલે છે. |
તમે હાથે કરીને મીટર રીડીંગ આપવાની જરૂર પાડે છે | મીટર રીડિંગની જરૂરતને હટાવે છે. |
ખરીદવામાં અને સ્થાપવામાં ખર્ચો કરાવે છે. | તમને કોઇ ખર્ચો થતો નથી અને વગર પૈસે સ્થપાય છે. |