સ્માર્ટ મીટર કોને મળી શકે
નેશનલ રોલઆઉટના ભાગ તરીકે બ્રિટેનનાં દરેક ઘરને સ્માર્ટ મીટર મળી શકે. તમારો એનર્જી સપ્લાયર વગર કોઇ વધારાના ખર્ચે તમારા ઘરમાં એ સ્થાપી આપશે. જો તમે બીલ ભરનારા ખાતા ધારક હો તો તમને યંત્રવત રીતે તેનો હક છે.
તમને આ જાણવાની જરૂર પડશે જો તમેઃ
સ્માર્ટ મીટર્સ અને ભાડુતો
જો તમે ખાતા ધારક હો અને બીલ તમે ભરતા હો તો તમને તમારા એનર્જી સપ્લાયર પાસે સ્માર્ટ મીટર માગવાનો હક છે. તમે ઘર છોડી દો ત્યારે કેટલા ઉધાર છે તેની ગણતરીની તકરાર તેઓ દૂર કરી શકે. સહભાડુતો વચ્ચે બીલના ભાગલા પાડવા ટાણે પણ તેઓ મદદ કરી શકે. સ્માર્ટ મીટર્સથી તમને હંમેશા ખબર રહે કે તમે કેટલી એનર્જી (ઉર્જા) વાપરો છો અને તેનો કેટલો ખર્ચો થાય છે.
તમારા મકાન માલીક સાથે સ્માર્ટ મીટર્સની ચર્ચા કરવી
જો બીલ તમે ભરતા હો તો સ્માર્ટ મીટર સ્થાપવા માટે તમારા મકાનમાલીકની પરવાનગી લેવાની જરૂર નથી, પણ અમે તમારા મકાનમાલીકને જણાવવાની ભલામણ કરીએ છીએ. એમને ઇશારો કરવો કે સ્માર્ટ મીટર્સ નેશનલ રોલઆઉટનો ભાગ છે અથવા એમન