સામગ્રી પર જાઓ

સાઇટના અમુક ક્ષેત્રોમાં તમારા અનુભવો સુધારવા માટે અને સોશ્‍યલ મીડીયા પેઇજ શેરીંગ જેવી નિશ્ચીત કાર્યગીરીના ઉપયોગની છુટ માટે અમારી સાઇટ કુકીઝનો ઉપયોગ કરે છે. તમે આ સાઇટ પરથી બધી કુકીઝ ભુંસી કે રોકી શકો છો, પણ પરીણામે સાઇટના અમુક ભાગ ધાર્યા પ્રમાણે કામ નહી કરે. આ પેઇજના કોઇપણ લીંક પર કિલક કરવાથી તમે તમારી પરવાનગી આપો.

વધુ જાણકારી   સ્‍વીકાર કરો

સ્માર્ટ મીટર્સ અને પ્રી પે

જો તમે ચાલુ રીતે પ્રી પે મીટર પર હો, તો 9પ્રી પે પેઇજની લિંક0, સ્માર્ટ મીટર્સ તમને ઘણા બધા ફાયદાઓ પ્રસ્તુત કરશે. પ્રી પેના ગ્રાહકો દુકાનમાં તેમનું મીટર ટોપ અપ કરવાનું ચાલુ રાખી શકશે, પણ સ્માર્ટ મીટર્સનો અર્થ ટોપ અપ કરવાના વધુ વિકલ્પો. જેમ કે તમારા ફોન અથવા ટેબલેટ દ્વારા.

પ્રી પે ગ્રાહકો માટે ફાયદાઓ

સ્માર્ટ મીટર મેળવવું

સ્માર્ટ મીટર મેળવવા માટે તમારે તમારા એનર્જી સપ્લાયરનો સંપર્ક કરવો પડશે. સ્માર્ટ મીટર્સ સ્થાપવાની એનર્જી સપ્લાયર્સની યોજનાઓ વિશે વધુ જાણકારી અહી મળી શકશે.

Find out what your energy supplier is doing